વેબસાઈટ માટે હવે મનપસંદ નામ મળશે હવે ઈન્ટરનેટની ઓળખ માત્ર ડોટ કોમ પૂરતી સીમિત નહીં રહે. ટૂંક સમયમાં તમને ડોટ કોમના બદલે ડોટ દિલ્હી, ડોટ ભોપાલ કે ડોટ બેંક જેવાં નામો પણ જોવા મળશે. દુનિયાભરમાં ઈન્ટરનેટના તંત્ર પર દેખરેખ રાખતી સંસ્થા આઈકેને સોમવારે સિંગાપોરમાં આયોજિત બેઠકમાં આ સંંબંધે નિર્ણય લીધો હતો. ૨૬ વર્ષ પહેલાં ડોટ કોમ બન્યા બાદ ડોમેન નામોમાં આ સૌથી મોટું પરિવર્તન છે… SEO Services Provider Filed under: Search Engine Optimization, SEO Algorithms, SEO Class in Ahmedabad Tagged: Enter your zi
